ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, જૂન મહિનાથી કદાચ બધું રાબેતા મુજબ થઈ જશે તેવી આશા છે. રમત ગમતના ગાડી પરત પાટા પર ફરવામાં 30 જૂન સુધીનો સમય લાગશે. જો સ્થિતિ સામાન્ય હશે અને ખેલાડીઓમાં કોરોનાનો ડર હશે તો દર્શકોની હાજરી વગર ખાલી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપ રમાઈ શકે છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી બે મહિના સુધી 80 ટકા સ્ટાફના પગારમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે, બોર્ડે આ નિર્ણય નાણાંકીય કટોકટીના કારણે લીધો છે.