ઇશાંત શર્માએ શું કર્યુ હતુ ટ્વીટ?
ઇશાંતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં લખ્યુ, "તમે માત્ર એકવાર જીત્યા છો." ઇશાંત પોતાની આ પૉસ્ટના કારણે ખુબ ટ્રૉલ થયો હતો. પણ જ્યારે આ તસવીર પર કોહલીએ કૉમેન્ટ કરી ત્યારે ઇશાંતની ખુબ મજાક ઉડી હતી.
વિરાટે કરી કૉમેન્ટ
વિરાટ કોહલીએ ઇશાંતની તસવીર પર કૉમેન્ટ કરતા લખ્યું- "ઇશાંત શર્મા, અમને તો ખબર જ ન હતી."
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ 21 થી 25 ફેબ્રુઆરી સુધી વેલિંગ્ટનમાં રમશે, વળી બીજી ટેસ્ટ મેચ 29 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી માર્ચ સુધી ક્રાઇસ્ટચર્ચમાં રમશે.