MS Dhoni Retirement: ધોનીના આ 5 રેકોર્ડ જેને અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Aug 2020 08:09 AM (IST)
દુનિયાના સૌથી સફળ કેપ્ટન ગણાતા મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જે ભાગ્યેજ કોઈ તોડી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -