વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, તે પ્રમાણે, ઓસ્ટ્રેલિયન ફિલ્ડર સ્ટીવ સ્મિથ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે હવામાં ઉડીને કેચ કરતો દેખાઇ રહ્યો છે.
ખરેખરમાં, ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાના ડીકૉકે શૉટ ફટકારવાના શરૂ કરી દીધા હતા. તે સમયે તેને એક એવો શૉટ રમ્યો જે સીધો બાઉન્ડ્રી લાઇન પર જઇ ચડ્યો હતો. આ શૉટ સિક્સનો હતો જોકે, સ્મિથે તેને હવામાં ઉડીને પકડીને ગ્રાઉન્ડની અંદર નાંખી દીધો હતો. આ સાથે જ સ્મિથે પોતાની ટીમ માટે 5 રન બચાવ્યા હતા.