IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતી આગામી 26મી માર્ચથી થઇ રહી છે. આ સિઝનની પહેલા મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે ટક્કર થશે. આને લઇને બન્ને ટીમો તૈયારીઓમાં જોડાઇ ગઇ છે. પરંતુ આ બધાની વચ્ચે આઇપીએલના રેકોર્ડની વાત સામે આવે તો વિકેટકીપર બેટ્સમેનનો રેકોર્ડ સૌથી ખાસ છે. જો કોઇ વિકેટકીપરે આઇપીએલમાં સૌથી વધુ રન ફટકાર્યા હોય તો તેમાં કોનુ નામ છે સૌથી ટૉપ પર, તે કોઇ નથી જાણતુ અહીં અમે તમને બાતવી રહ્યાં છીએ આ એક સિઝનમાં સૌથી વધુ એક ઇનિંગમાં રન બનાવનારા વિકેટકીપર બેટ્સમેન વિશે... આમાં પાચ વિકેટકીપર બેટ્સમેનો સામેલ છે, જેમાં એકમાત્ર ખેલાડી વિદેશી છે અને ચાર ભારતીય છે. 


જાણો કયા કયા છે ભારતીય વિકેટકીપરો- 
આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ કેએલ રાહુલનુ છે, તેને 132* અણનમની ઇનિંગ રમી હતી. આ પછી ઋષભ પંત છે તેને 128*  અણનમની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત 119 રન સંજૂ સેમસને અને 115* અણનમ રિદ્ધિમાન સાહાએ ફટકાર્યા છે. 


IPL માં એક ઇનિંગમાં સૌથી વધુ ફટકારનારા વિકેટકીપર બેટ્સમનો....... 


132* - કેએલ રાહુલ 
128* - ઋષભ પંત
119 - સંજૂ સેમસન
115* - રિદ્ધિમાન સાહા
114 - જૉની બેયર્સ્ટો
109* - એડમ ગિલક્રિસ્ટ


 


 


આ પણ વાંચો......... 


ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ


વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ


Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે


Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ


Post Office Recruitment 2022: 10 પાસ માટે પોસ્ટલ વિભાગમાં ભરતી બહાર પડી, સરકારી નોકરી સાથે આકર્ષક પગાર મેળવવાની તક


પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર