✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નૂપુર નાગર સાથે લગ્નનાં બંધનમાં બંધાયા ક્રિકેટર ભુવનેશ્વર કુમાર, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2017 06:46 PM (IST)
નૂપુર નાગર સાથે લગ્નનાં બંધનમાં બંધાયા ક્રિકેટર ભુવનેશ્વર કુમાર, જુઓ તસવીરો
1

2

ભુવનેશ્વર કુમારના દિલ્હી ખાતેના રિસેપ્શનમાં ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો અને અન્ય રણજી ખેલાડીઓ હાજર રહેશે. આ સિવાય ભુવીના રિસેપ્શનમાં વિરાટ કોહલી, ધોની, સુરૈશ રૈના, આર.અશ્વિન, બીસીસીઆઈ તથા યુપી ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સહિતના લોકો મહેમાનનો યાદીમાં સામેલ છે.

3

હોટલ બ્રાવુરામાં લગ્ન સમારોહમાં ક્રિકેટર સુરેશ રૈના અને પ્રવીણ કુમાર સાથે અનેક વીઆઈપી લોકો પણ સામેલ થયા હતા. ભુવનેશ્વર કુમારના લગ્ન પછીનું રિસેપ્શન 26 નવેમ્બરે બુલંદશહેરમાં અને 30 નવેમ્બરે દિલ્હીમાં યોજાશે.

4

નવી દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે તેની બાળપણની મિત્ર નૂપુર નાગર સાથે લગ્ન કરી લીધા છે. દિલ્લીમાં હોટલ બ્રાવુરામાં આયોજિત લગ્નમાં ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકો સહિત અનેક હસ્તિઓ હાજર રહી હતી.

5

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • નૂપુર નાગર સાથે લગ્નનાં બંધનમાં બંધાયા ક્રિકેટર ભુવનેશ્વર કુમાર, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.