આ ભારતીય ક્રિકેટરની ભાઈને સલાહ, ‘40 વર્ષનો થાય ત્યાં સુધી લગ્ન ન કરતો ભાઈ!’
જોકે, એ પણ હકીકત છે કે, માત્ર હાર્દિક જ નહીં કૃણાલ પણ વેસ્ટઈન્ડિઝના પ્લેયર્સથી પ્રભાવિત છે. બંને બાળપણથી જ વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓને ફૉલો કરે છે. કૃણાલે કહ્યું કે, 2003માં કેટલાક લોકોએ હાર્દિકને કેન્યાનો પ્લેયર સમજીને તેનો ઑટોગ્રાફ પણ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ ઈન્ડિયન્સની ટીમના પ્લેયર કેરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યા વચ્ચે ગાઢ મિત્રતા છે. ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડરે કહ્યું હતું કે, પોલાર્ડ તેના માટે ભાઈ જેવો છે જેને બીજી માએ જન્મ આપ્યો છે.
કૃણાલે જણાવ્યું કે, ‘હાર્દિક જ્યારે નાનો હતો ત્યારે તે ભારતીય કરતા કેરેબિયન વધારે લાગતો હતો. જોકે, હું થોડો ઓછો આફ્રિકન લાગતો હતો.
નવી દિલ્હીઃ ક્રિકેટ કૃણાલ પંડ્યાએ નાના ભાઈ હાર્દિક પંડ્યાને સલાહ આપી છે કે તે 40 વર્ષની ઉંમર સુધી લગ્ન ન કરે. કૃણાલ અને હાર્દિક બન્ને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે. કૃણાલ પંડ્યાએ કહ્યું કે, લગ્ન વિશે હું હાર્દિકને એક સલાહ આપવા માગું છું. લગ્ન ન ન કરતો. તું 40 વર્ષની ઉંમર પછી લગ્ન કરી શકે છે ત્યાં સુધી તું માત્ર જો. જોકે કૃણાલે તેને હળવી મજાક ગણાવી હતી. નોંધનીય છે કે, કૃણાલે 2017માં પંખુડી શર્મા સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તે પોતાના નાના ભાઈના લગ્ન બાબતે કોઈ ઉતાવળમાં ન હોય તેવું લાગી રહ્યું છે.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે, હું તેને બહુ હેરાન કરું છું. ક્યારેક તો મારાથી એટલો કંટાળી જાય છે કે, કલાકો સુધી રૂમમાં આવતો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -