વીડિયો શેર કરીને તેંડુલકરે લખ્યું, આ વંડર વુમેન સાથે સેંટ એન્થની ઓલ્ડ એજ હોમમાં થોડો સમય વીતાવ્યો. તેમના તરફથી જે પ્રેમ મળ્યો છે તેના કારણે ધન્યતા અનુભવું છું. કેરમ રમવા માટે કોઈ એક્સાઇટમેન્ટની કોઈ સીમા નથી. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલકુલ યોગ્ય કહ્યું છે ‘ખેલ’ અને ‘ફિટનેસ’ તમામ માટે છે.
29 ઓગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદનો જન્મ આ તારીખે થયો હતો અને તેમની યાદમાં આ તારીખને રાષ્ટ્રીય ખેલ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. ફિટ ઈન્ડિયા અભિયાનમાં બિઝનેસ, ફિલ્મ, સ્પોર્ટ્સ સહિત અનેક ક્ષેત્રની હસ્તીઓ સામેલ થઈ હતી.
ફિટ ઈન્ડિયાની શરૂઆત કરાવી મોદીએ કહ્યું- સ્વસ્થ દેશ બનાવવા માટે અભિયાન
અમિત શાહે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસોનું કર્યું લોકાર્પણ, જાણો બસની શું છે વિશેષતા
IND v WI: આવતીકાલથી બીજી ટેસ્ટ, ઈશાંત શર્મા એક વિકેટ લેવાની સાથે જ કપિલ દેવનો તોડી નાંખશે આ રેકોર્ડ, જાણો વિગતે