✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચૂંટણીના પરિણામો 2026

WEST BENGAL  (293/293)To Win - 147
207
BJP
80
TMC
02
LF+ISF
02
CONG
02
OTH
ASSAM  (126/126)To Win - 64
102
BJP+
19
CONG+
05
OTH
TAMIL NADU  (234/234)To Win - 118
107
TVK
74
DMK+
53
ADMK+
00
OTH
KERALAM  (140/140)To Win - 71
102
CONG+
35
LEFT+
03
OTH
PUDUCHERRY  (30/30)To Win - 16
18
BJP+
06
CONG+
06
OTH
(Source: ECI/ABP News)

ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે પાંચ વર્ષના પ્રેમ બાદ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, IPLમાં ફટકારી હતી તાબડતોડ હાફ-સેન્ચૂરી....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Dec 2018 11:43 AM (IST)
ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે પાંચ વર્ષના પ્રેમ બાદ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, IPLમાં ફટકારી હતી તાબડતોડ હાફ-સેન્ચૂરી....
1

2

3

મિત્રો અને ક્રિકેટ ટીમના સભ્યો માટે સાંજે એક કાર્યક્રમ યોજાશે. સંજુ આઇપીએલ અને ચેમ્પિયન લીગ ટી20માં અર્ધશતક ઠોકનારો સૌથી યુવા બેટ્સમેન હતો. તેને આઇપીએલ 2013માં સત્તાવાર ઓનલાઇન વૉટિંગમાં સિઝનનો સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડી સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

4

તિરુવનંતપુરમઃ ભારતીય ક્રિકેટર સંજુ વી સેમસન શનિવારે અહીં કૉલેજની ગર્લફ્રેન્ડ સાથે ચારુલત્તા સાથે લગ્ન કરી લીધા છે. તિરુવનંતપુરમની હૉટલમાં સવારે આ સમારોહ યોજાયો જેમાં નજીકના સંબંધીઓ અને પરિવારના લોકો હાજર રહ્યાં હતા.

5

6

7

કેરલાના રણજી ટીમના સભ્ય અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રૉયલ્સના આ 24 વર્ષીય વિકેટકીપર બેટ્સમેને તાજેતરમાં જ ગર્લફ્રેન્ડ ચારુલત્તા સાથે પાંચ વર્ષના લાંબા સંબંધને લગ્નબંધનમાં પરિવર્તિત કરી દીધુ છે. સંજુએ પારંપરિક પીળો કુર્તો અને ધોતી પહેરી હતી જ્યારે ચારુલત્તા સાડી અને ઘરેણાં પહેર્યા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરે પાંચ વર્ષના પ્રેમ બાદ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, IPLમાં ફટકારી હતી તાબડતોડ હાફ-સેન્ચૂરી....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.