✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડેવિડ વોર્નરે આઈપીએલ બ્રેકનો ઉપયોગ પોતાની ક્યુટ દીકરીઓ સાથે રમવામાં કર્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2017 04:41 PM (IST)
ડેવિડ વોર્નરે આઈપીએલ બ્રેકનો ઉપયોગ પોતાની ક્યુટ દીકરીઓ સાથે રમવામાં કર્યો
1

તેને પોતાની બન્ને પુત્રીઓ ઈંદિ રાય અને આઈવી મેની સાથે ઈસ્ટ્રાગ્રામ ઉપર એક તસવીર પોસ્ટ કરી છે. અને હૈદરાબાદ માટે લખ્યું છે કે, ‘બેંગલોરમાં લિટલ વન્સ સાથે પાછો. પરંતુ મને વિશ્વાસ નથી થતો કે આઈવીના ચહેરા ઉપર આટલી ખુશી કેમ છે. પરંતુ ઈંડી રાય એક શરમાળ છોકરી છે.’ આ પોસ્ટની સાથે વોર્નરે @candywarner1 #family #havetohaveto #cricketlife #travel #lovertheirtops.” હેશટેગ લગાવ્યા છે.

2

નવી દિલ્લી: સનરાઈજર્સ હૈદરાબાદ બુધવારે બેંગ્લુરુંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એલીમિનેટર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો કરવા સજ્જ છે. બન્ને ટીમો પોતાની રીતે કરો યા મરોના મુકાબલા માટે સજ્જ છે ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી ડેવિડ વોર્નર થોડો સમય કાઢી પોતાની પુત્રીઓ સાથે સમય વ્યતીત કરી રહ્યો છે.

3

સનરાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નર પોતાની પુત્રીઓ સાથે ગાર્ડન સિટીમાં ખુશખુશાલ દેખાઈ રહ્યો છે. અને તેની બન્ને પુત્રીઓ પણ સનરાઈઝર્સ હૈદરાબાદની જર્સીમાં દેખાઈ રહી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ડેવિડ વોર્નરે આઈપીએલ બ્રેકનો ઉપયોગ પોતાની ક્યુટ દીકરીઓ સાથે રમવામાં કર્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.