✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 2019: આ ટીમે નામમાં કર્યો ફેરફાર, જાણો શું રાખ્યું નવું નામ અને કઈ છે ટીમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Dec 2018 05:43 PM (IST)
1

નવી દિલ્હીઃ છેલ્લી કેટલીક સિઝનથી સતત ખરાબ પ્રદર્શનના કારણે લોકોના નિશાન ચઢેલી દિલ્હી ડેરડેવિલ્સની ટીમે આઇપીએલ માટે પોતાનું નામ બદલી દીધુ છે. હવે આઇપીએલ 2019ની સિઝનમાં દિલ્હીની ટીમ દિલ્હી ડેરડેવિલ્સના નામે નહીં પણ દિલ્હી કેપિટલ્સના નામે મેદાનમાં ઉતરશે. દિલ્હી ડેરડેવિલ્સ ટીમે મંગળવારે સાંજે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં નવા નામની જાહેરાત કરી હતી.

2

3

સુત્રો અનુસાર દિલ્હી ડેરડેવિલ્સના નવા પાર્ટનર જેએસડબ્લ્યૂ સ્પોર્ટ્સ, ફ્રેન્ચાઇઝીની સાથે જોડાવવા બાદથી કેટલાક ફેરફારો કરવા માટે તત્પર હતાં. 2018માં પૉઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેવાના કારણે ટીમ મેનેજમેન્ટ ટીમનું નામ બદલવાની ફિરાકમાં હતાં.

4

દિલ્હી ડેરડેવિલ્સ નામનો આઇડિયા યુબીએ (બાસ્કેટબૉલ) લીગમાંથી લેવામાં આવ્યો છે, જ્યાં આને આ નામની ટીમ પહેલાથી અવેલેબલ છે. વળી, અમેરિકામાં વૉશિંગ્ટન કેપિટલ્સ નામની આઇસ હૉકી ટીમ પણ છે, જે નેશનલ હૉકી લીગમાં રમે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 2019: આ ટીમે નામમાં કર્યો ફેરફાર, જાણો શું રાખ્યું નવું નામ અને કઈ છે ટીમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.