આ ખેલાડી બન્યો ધોની બાદ સૌથી વધુ ટી-20 સ્ટમ્પિંગ કરનારો ભારતીય ખેલાડી
ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ - કામરાન અકમલ (પાકિસ્તાન) - 92, મહેન્દ્ર સિંહ ધોની (ભારત) 70, કુમાર સંગાકારા (શ્રીલંકા) - 60, દિનેશ કાર્તિક (ભારત) - 50 ના નામે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પ કરવાનો રેકોર્ડ પાકિસ્તાનના કામરાન અકમલના નામે છે. અકમલે 217 ટી-20 મેચમાં 92 સ્ટમ્પ કર્યા છે. વળી શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારાનું નામ ટી-20 ક્રિકેટમાં 60 સ્ટમ્પ છે અને તે આ રેન્કિંગમાં ત્રીજા નંબર પર આવે છે.
ઓવરઓવલ ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગના રેકોર્ડની વાત કરીએ તો પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દુનિયામાં બીજા અને ભારત તરફથી પહેલા નંબર પર આવે છે. ધોનીએ 277 મેચોમાં 70 સ્ટમ્પ કર્યો છે. ધોનીએ સ્ટમ્પની પાછળ કુલ 210 શિકાર કર્યા છે.
દિનેશ કાર્તિક ટી-20 ક્રિકેટમાં 50 સ્ટમિંગ કરવાવાળો ભારતનો બીજો અને દુનિયાનો ચોથો વિકેટકીપર બની ગયો છે. બુધવારે બાંગ્લાદેશ સામની ટ્રાઇ ટી-20 સીરીઝની પાંચમી મેચમાં વૉશિગટન સુંદરના બૉલ પર લિટલ દાસને સ્ટમ્પ આઉટ કરીને તેને આ જાદુઇ આંકડો મેળવી લીધો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને નિદહાસ ટ્રાઇ ટી-20 સીરીઝની પાંચમી મેચમાં 17 રનથી હરાવીને ટૂર્નામેન્ટની ફાઇનલામં જગ્યા પાક્કી કરી લીધી છે. આ મેચમાં આમ તો કેટલાક ખેલાડીઓ હીરો રહ્યાં, પણ સ્ટમ્પની પાછળ ભારતીય ટીમના વિકેટકીપર દિનેશ કાર્તિકે એક મોટી સિદ્ધિ મેળવી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -