Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
આ બૉલીવુડ એક્ટ્રેસને ડેટ કરી રહ્યો છે બ્રાવો! IPLમાં મળી જોવા, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસો પહેલા બ્રાવોનો વિરાટની સાથે ચેમ્પિયન ગીત પર ડાન્સ કરતાં વીડિયો વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, બ્રાવો અત્યારે સિંગલ છે, તાજેતરમાંજ તેની ગર્લફ્રેન્ડ રેજિમાં રામજિતની સાથે બ્રેકઅપ થઇ ચૂક્યો છે.
થોડાક દિવસો પહેલા નતાશા ડ્વેન બ્રાવોને ચિયર કરતાં પૉસ્ટ કર્યો હતો. જોકે બન્ને એકબીજાને સારા મિત્રો ગણાવે છે.
નતાશા ઘણીવાર આઇપીએલ મેચ જોવા આવી ચૂકી છે. તેને સ્ટેડિયમના વીઆઇપી બૉક્સમાં બેઠેલી પણ દેખાઇ છે. નતાશા 2006માં મિસ ઇન્ડિયાનો તાજ જીતી ચૂકી છે.
થોડાક દિવસો પહેલા બન્ને સ્ટાર્સને કૉફી શૉમાં જોવામાં આવ્યા હતા.
સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર, ડ્વેન બ્રાવો ઇનસાઇડ એજની એક્ટ્રેસ નતાશા સૂરીને ડેટ કરી રહ્યો છે.
મુંબઇઃ આઇપીએલમાં ચેન્નાઇ માટે રમતા ડ્વેન બ્રાવો આજકાલ બૉલીવુડ એક્ટ્રેસની સાથે અફેરને લઇને ચર્ચામાં છે. ડ્વેન બ્રાવો અને બૉલીવુડ એક્ટ્રેસની અફેરની ચર્ચા અત્યારે આઇપીએલનો હૉટ ટૉપીક બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -