પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં સૌપ્રથમ વખત રમશે આ શીખ ખેલાડી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાન ક્રિકેટ ટીમમાં હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ રમી ચુક્યો છે. સ્પિનર દાનિશ પર ઇંગ્લેન્ડ કાઉન્ટી ક્રિકેટમાં મેચ ફિક્સિંગના આરોપો સાબિત થયા બાદ આજીવન પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો
તેણે કહ્યું કે, શીખ હોવાના કારણે મને કોઈ આગળ વધતો નહીં અટકાવે તેવી આશા છે. પાકિસ્તાનમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન માત્ર બહુમતી મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલો મામલો નથી.
મહિંદરની 2016માં ઉભરતા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે, કોચિંગ દરમિયાન ક્રિકેટની નાનામાં નાની બાબત શીખવા પર ભાર રહેશે. લઘુમતીકોમમાંથી આવતો હોવાના કારણે મળનારી તકો પર કોઈ અસર નહીં પડે.
ફાસ્ટ બોલર મહિંદરને પાકિસ્તાનની નેશનલ ક્રિકેટ એકેડમીમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે તે પ્રથમ શ્રેણી ક્રિકેટ રમવા તૈયાર છે અને પાકિસ્તાન માટે નેશનલ ટીમમાં પણ સ્થાન મેળવવા માંગે છે.
લાહોરઃ પાકિસ્તાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં સામાન્ય રીતે તમામ મુસ્લિમ ખેલાડી જ રમતા હોય છે અને માત્ર ગણ્યા-ગાઠ્યાં બિન મુસ્લિમો જ ટીમનો હિસ્સો બની શક્યા છે. પરંતુ હવે પાકિસ્તાનની ટીમ પ્રથમમાં શીખ ક્રિકેટર પ્રવેશવા તૈયાર થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -