ભારતની સાથે પ્રથમ બોલ રમતા જ ઇંગ્લેન્ડ બનાવશે આ વર્લ્ડ રેકોર્ડ
સૌથી વધારે ટેસ્ટ મેચ રમનારી ટીમઃ ઇંગ્લેન્ડ (1877-2018)- 999 ટેસ્ટ, ઓસ્ટ્રેલિયા (1877-2018)- 812 ટેસ્ટ, વેસ્ટઇન્ડીઝ (1928-2018)- 535 ટેસ્ટ, ભારત (1932-2018) - 522 ટેસ્ટ, સાઉથ આફ્રિકા ( 1889-2018) 427 ટેસ્ટ, ન્યૂઝીલેન્ડ (1930-2018) -426 ટેસ્ટ, પાકિસ્તાન (1952-2018)- 415 ટેસ્ટ, શ્રીલંકા (1982-2018) - 274 ટેસ્ટ, બાંગ્લાદેશ (2000-2018)- 108 ટેસ્ટ, ઝિમ્બાબ્વે (1992-2017) 105 ટેસ્ટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇંગ્લેન્ડની ટીમ અત્યાર સુધી 999 ટેસ્ટ મેચમાંથી 357માં જીત મેળવી છે. 297 ટેસ્ટમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 345 ટેસ્ટ ડ્રો રહ્યા છે. ઇંગ્લેન્ડની સાથે ટેસ્ટ સફર શરૂ કરનાર ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યાર સુધી 812 મેચ રમ્યા છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના ક્રિકેટ ઈતિહાસમાં બર્મિંઘમ ટેસ્ટ ખાસ ઉપલબ્ધિ લઈને આવસે. એજબેસ્ટનમાં ભારત વિરૂદ્ધ એક ઓગસ્ટના રોજ રમાનાર પ્રથમ ટેસ્ટ ઇંગ્લિશ ટીમનો 1000મો ટેસ્ટ મેચ હશે. તેની સાથે જ તે હજાર ટેસ્ટ મેચનો આંકડા સુધી પહોંચનાર પ્રથમ ટીમ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -