✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનનો પ્રાણી પ્રેમ, દીપડાનું બચ્ચું લીધું દત્તક, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Feb 2018 08:24 AM (IST)
1

2

3

4

ભારતના રાયપુરમાં બેબી લેપર્ડને પીટરસન દૂધ પીવરાવતો હોય તેવો વીડિયો પણ તેણે અપલોડ કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, જાન્યુઆરીમાં ભારતમાં 40 દીપડાનો શિકાર થયો હતો. તેથી આ બેબી લેપર્ડ દત્તક લીધું છે. દીપડાના બચ્ચાને દત્તક લેવાની પ્રોસેસ હજુ પૂરી થઈ નથી.

5

6

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનનો પ્રાણી પ્રેમ જાણીતો છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તે અવાર-નવાર પ્રીણી પ્રેમ વ્યક્ત કરતી તસવીરો મૂકતો રહે છે. થોડા દિવસો પહેલા તેણે રાયપુરમાં બેબી લેપર્ડ દત્તક લીધું હતું. જેની તસવીર અને વીડિયો શેર કર્યા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસનનો પ્રાણી પ્રેમ, દીપડાનું બચ્ચું લીધું દત્તક, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.