નવી દિલ્હીઃ છેલ્લી ત્રણ મેચોથી જીતના પાટા પર ચઢેલી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં જ ટીમની સાથે જોડાયેલા ફાસ્ટ બૉલર ડેલ સ્ટેન ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.
સુત્રો અનુસાર, ડેલ સ્ટેન ખભાની ઇજાના કારણે આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. હવે તે બાકીની મેચોમાં આરસીબી તરફથી નહીં રમી શકે. સ્ટેના ખભામાં ઇજાની સાથે સોજો પણ આવી ગયો છે જેના કારણે તે આગળની મેચો નહીં રમી શકે.
ગઇકાલની પણ બેંગ્લૉર અને પંજાબની મેચમાં પણ ડેલ સ્ટેન ન હતો રમ્યો, ટૉસના સમયે જ કેપ્ટન કોહલીએ તેની જાણકારી આપી હતી કે ડેલ સ્ટેન પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર છે.
માંડ માંડ જીતના પાટા પર ચઢેલી RCBને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી થયો IPLમાંથી બહાર
abpasmita.in
Updated at:
25 Apr 2019 03:41 PM (IST)
ડેલ સ્ટેન ખભાની ઇજાના કારણે આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. હવે તે બાકીની મેચોમાં આરસીબી તરફથી નહીં રમી શકે. સ્ટેના ખભામાં ઇજાની સાથે સોજો પણ આવી ગયો છે જેના કારણે તે આગળની મેચો નહીં રમી શકે
- - - - - - - - - Advertisement - - - - - - - - -