FIFA WC Top Stats: FIFA વર્લ્ડ કપ 2022 (FIFA WC 2022) માં ગ્રુપ સ્ટેજનો બીજો રાઉન્ડ રમાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 28 મેચ રમાઈ છે. આ મેચો બાદ ગોલ્ડન બૂટની રેસમાં ફ્રાંસનો  એમબાપે અને એક્વાડોરનો વેલેંસિયા આગળ છે. તે જ સમયે, ત્રણ ગોલકીપર ગોલ્ડન ગ્લોવ્ઝની રેસમાં ટોચ પર છે. જાણો આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીના ખાસ આંકડાઓ... 

1. ટોપ ગોલ સ્કોરર  (ટોપ-10)

ખેલાડી દેશ ગોલ
એનર વેલેંસિયા ઈક્વાડોર 3
કીલિયન એમબાપે  ફ્રાંસ 3
લિયોનલ મેસ્સી  આર્જેન્ટીના 2
બુકાયો સાકા ઈંગ્લેન્ડ 2
ફેરન ટોરેસ  સ્પેન 2
મેહદી તારેમી  ઈરાન 2
ઓલિવિરી જિરુડ ફ્રાંસ 2
રિકાર્લિસન બ્રાઝીલ 2
કોડી ગાકપો નેધરલેન્ડ 2

2. સૌથી વધુ અસિસ્ટ  (ટોપ-5)

ખેલાડી દેશ અસિસ્ટ
ઈવાન પેરિસિચ ક્રોએશિયા 2
જોર્ડી એલ્બા સ્પેન 2
થિયો હર્નાંડેઝ  ફ્રાંસ 2
બ્રુનો ફર્નાંડેઝ  પુર્તગાલ  2
હૈરી કેન  ઈંગ્લેન્ડ 2

3. મોસ્ટ સેવ્સ  (ટોપ-5)

 

ખેલાડી દેશ સેવ
વોજ્શિચ શજેંસી  પોલેન્ડ 8
શુઈચી ગોંડા  જાપાન 8
મિલાન બોરજાન કેનેડા 8
એંન્ડ્રીઝ  નોપર્ટ નેધરલેન્ડ 7
વાંજા મિલિંકોવિચ  સર્બિયા 7

4. સૌથી વધુ ટચ  (ટોપ-5)

ખેલાડી દેશ ટચ
એમરિક લપોર્તે  સ્પેન 264
રોડ્રી સ્પેન 262
જોર્ડી અલ્બા  સ્પેન 216
જોન સ્ટોન્સ ઈંગ્લેન્ડ  214
લૂક શો ઈંગ્લેન્ડ 206