થોડીવાર પછી ફેન્સને વોટસનનું એકાઉન્ટ હેક થયું હોવાનું ખબર પડી પરંતુ ત્યાં સુધીમાં હેકર તેમનું કામ કરી ચુક્યા હતા. વોટસનનું એકાઉન્ટ હેક થયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. હાલ વોટસનનું ટ્વિટર એકાઉન્ટ પૂર્વવત થઈ ગયું છે.
વોટસને ઓસ્ટ્રેલિયા તરફથી 59 ટેસ્ટ, 190 વન ડે અને 58 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં 3731 રન અને 75 વિકેટ, વન ડેમાં 5757 રન અને 168 વિકેટ તથા ટી-20 ઈન્ટરનેશનલમાં 1462 રન અને 48 વિકેટ ઝડપી છે.
બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શનથી અશ્વિનને ટેસ્ટ રેન્કિંગમાં થયો ફાયદો, ટોપ-10 બેટ્સમેનોમાં ત્રણ ભારતીય
ગુજરાત પેટા ચૂંટણીઃ રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરને હરાવવા કોંગ્રેસ રમશે ઠાકોર કાર્ડ, જાણો વિગત
રદ થયેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાને લઈ થઈ મોટી જાહેરાત, જાણો ક્યારે નવી તારીખ થશે જાહેર