✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોત સામે ઝઝૂમતા ભારતના આ ભૂતપૂર્વ ક્રિકેટરની સારવાર માટે ક્યા ક્રિકેટરે આપ્યો કોરો ચેક? બીજા કોણે કોણે કરી મદદ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jan 2019 12:00 PM (IST)
મોત સામે ઝઝૂમતા ભારતના આ ભૂતપૂર્વ ક્રિકેટરની સારવાર માટે ક્યા ક્રિકેટરે આપ્યો કોરો ચેક? બીજા કોણે કોણે કરી મદદ?
1

2

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલા ખાતા જેકબ માર્ટિનને પૈસાની તંગીના કારણે સારવાર અટકી હતી. હાલમાં તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. અકસ્માતમાં જેકબ માર્ટિને ફેફસા અને લીવરમાં ગંભીર ઇજાઓ થઇ છે.

3

રિપોર્ટ્સ છે કે, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જેકબ માર્ટિનની મદદે આવ્યો છે. સૌરવ ગાંગુલીએ જેકબ માર્ટિનની ફાઇનાન્સિયલ મદદ કરતાં એક કોરો ચેક આપ્યો છે. કૃણાલ પંડ્યાએ પણ ચેક આપ્યો છે. આ વાતની જાણ ખુદ પત્ની ખ્યાતિએ કરતાં કહ્યું હતું કે, સૌરવ ગાંગુલી સહિત બીસીસીઆઇ અને બીસીએ એ પણ મદદ કરી છે. સૌરવ ગાંગુલીની કેપ્ટનશીમાં જેકબ માર્ટિને 1999માં વનડે ડેબ્યૂ કર્યુ હતુ.

4

ઉપરાંત બીસીસીઆઇએ પાંચ લાખ રૂપિયા, વડોદરા કિક્રેટ સંઘે ત્રણ લાખ રૂપિયા સહિત ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, ઝહીર ખાન, આશીષ નેહરાએ પણ મદદ કરવાની વાત કહી છે.

5

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિન 27 ડિસેમ્બરે એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો, ત્યારબાદ તેને હૉસ્પીટલાઇઝ કરવામાં આવ્યો, જોકે, તેની નાણાંકીય તંગીના કારણે સારવારમાં વિલંબ આવ્યો હતો અને તેની પત્ની ખ્યાતિએ બીસીસીઆઇ અને ક્રિકેટ જગતમાં પાસે મદદ માંગી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • મોત સામે ઝઝૂમતા ભારતના આ ભૂતપૂર્વ ક્રિકેટરની સારવાર માટે ક્યા ક્રિકેટરે આપ્યો કોરો ચેક? બીજા કોણે કોણે કરી મદદ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.