Exit Poll 2024
(Source: Poll of Polls)
વિરાટ કોહલી પર સવાલ ઉઠાવતા ગૌતમ ગંભીરે આ પાકિસ્તાની ક્રિકેટરની કરી બોલતી બંધ
આ મેચમાં ભારતે પાકિસ્તાને 8 વિકેટથી હરાવી સૌથી મોટી જીત મેળવી હતી. ભારતે પાકિસ્તાનને 126 બોલ બાકી રહેતા 8 વિકેટથી જીત મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૌતમ ગંભીરે વિરાટ કોહલીનો બચાવ કરતા કહ્યું, 'જેટલી વિરાટ કોહલીની સદી છે એટલા તે (તનવીર) ઇન્ટરનેશનલ મેચ પણ રમ્યા નથી.'
ભારત-પાકિસાતન મેચને લઈને ટીવી ચર્ચા દરમિયાન તનવીરે કોહલીને ભાગેડુ કહેવાની કોશિશ કરી. તનવીરે કહ્યું કોહલી એશિયા કપ નથી રમી રહ્યો વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટથી ભાગી ગયો છે.
નવી દિલ્હી: એશિયા કપમાં રમાયેલી ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ગૌતમ ગંભીરે પાકિસ્તાનના ક્રિકેટર તનવીર અહમદને એવો જવાબ આપ્યો કે તેની બોલતી બંધ થઈ ગઈ. તનવીરે એશિયા કપમાં ન રમવાને લઈને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ આ સવાલ પર ગૌતમ ગંભીરે એવો પલટવાર કર્યો કે તનવીર ચૂપ થઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -