✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમેરિકામાં આ સ્ટાર ઇન્ડિયન ક્રિકેટરના નામે બનશે સ્ટેડિયમ, ખુદ કરશે ઉદ્ઘાટન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2017 07:54 AM (IST)
1

ગાવસ્કરના નામ પર સ્ટેડિયમનું નામ રાખવાનો વિચાર કેન્ટકીના રહેનારા જય બોકેનો છે, જે સ્પોર્ટ્સ માર્કેટિંગ કંપની પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપ સાથે જોડાયેલા હતા.

2

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીતમાં ગાવસ્કરે ખુશી દર્શાવતા કહ્યું કે, આ ખૂબ સમ્માનની વાત છે કે તમારા નામ પર એવી જગ્યાએ ક્રિકેટ સ્ટેડિયમ હશે, જે તે દેશની મુખ્ય રમત નથી.

3

પરંતુ, વેસ્ટઈન્ડીઝના આ બધા જ સ્ટેડિયમ ક્રિકેટર્સના હોમ ટાઉન સાથે જોડાયેલા છે. પરંતુ સુનિલ ગાવસ્કરના નામનું આ સ્ટેડિયમ તેના હોમ ટાઉન નહીં પણ અમેરિકામાં લુઈસવિલ, કેન્ટકીમાં હશે.

4

ક્રિકેટરોના નામ પર સ્ટેડિયમની વાત કરીએ તો, આ પહેલા ત્રણ એવા સ્ટેડિયમ છે અને આ બધા જ વેસ્ટઈન્ડીઝમાં છે. વિવ રિચર્ડ્સ સ્ટેડિયમ (નોર્થ સાઉન્ડ, એન્ટિગા), બ્રાયન લારા સ્ટેડિયમ (તારુબા, ત્રિનિદાદ), ડેરેન સેમી સ્ટેડિયમ (સેન્ટ લુસિયા) બાદ હવે સુનિલ ગાવસ્કર ફીલ્ડ હશે.

5

નવી દિલ્હીઃ દિગ્ગજ સ્ટાર ખેલાડી સુનીલ ગાવસ્કર હવે એ ક્રિકેટરોમાં સામલે થઈ જશે જેના નામ પર ક્રિકેટ સ્ટેડિયમ હશે. આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન ખુદ તેઓ કરશે. અત્યાર સુધી માત્ર મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ જ છે, જેનું સ્ટેન્ડ તેના નામ પર રાખવામાં આવ્યું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • અમેરિકામાં આ સ્ટાર ઇન્ડિયન ક્રિકેટરના નામે બનશે સ્ટેડિયમ, ખુદ કરશે ઉદ્ઘાટન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.