Reliance Jio ક્રિકેટ સિઝન પેકમાં મળી રહ્યો છે માત્ર 251 રૂ.માં 102GB ડેટા અને જીતો કરોડોનું ઇનામ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરેક એપિસૉડના મહેમાન તરીકે ક્રિકેટર્સ અને સેલિબ્રિટી ભાગ લેશે. સુનીલ અને સમીર એકસાથે કેટલાય લોકપ્રિય હાસ્ટ અભિનેતા અને એન્કર જેવા કે શિલ્પા શિંદે, અલી અસગર, સુગંધા મિશ્રા, સુરેશ મેનન, પરેશ ગણાત્રા, શિવાની દાંડેકર અને અર્ચના વિજય સહિત ક્રિકેટના મહાન કેપ્ટનોમાંથી એક કપિલ દેવ અને વિરેન્દ્ર સહેવાગ શૉમાં સામેલ થશે.
શૉ, જિઓ અને બિન જિઓ બન્ને બાજુના કસ્ટમર્સને નિઃશુલ્ક અવેલેબલ રહેશે. 7 એપ્રિલ, 2018એ 7:30 વાગે, લાઇવ એપિસૉડની સાથે શરૂઆત થશે અને દર શુક્રવાર, શનિવાર અને રવિવારે લાઇવ એપિસૉડ બતાવવામાં આવશે. ભારતના લોકપ્રિય કૉમેડિયન, સુનીલ ગ્રૉવર અને સ્પોર્ટ્સ એન્કર સમીર કોચર શૉને હૉસ્ટ કરશે.
આ શૉ MyJio એપ પર એક્સક્લૂસિવલી બતાવવામાં આવશે, જિયો પ્લે અલૉન્ગમાં દરેક મેચ રમતી વખતે મુંબઇમાં સપનાનું ઘર, 25 કારો, કરોડોનું રોકડ ઇનામની સાથે બીજુ કેટલુયે જીતી શકો છો. આમાં ક્રિકેટ અને કૉમેડીનું મિલન થશે. ભારતના પહેલા ક્રિકેટ કૉમેડી શૉની સાથે ક્રિકેટ સિઝનનો આનંદ લેવા માટે જિઓનું વિશેષ ક્રિકેટ સિઝન પેક (51 દિવસ માટે માત્ર 251 રૂપિયામાં) લેવું પડશે અને JIOTV પર લાઇવ મેચ જોઇ શકો છો.
મુંબઇઃ ભારતીયોને દેશની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટૂર્નામેન્ટનો બેસબ્રીથી ઇન્તજાર છે, આ ટૂર્નામેન્ટને વધુ મજેદાર બનાવવા માટે જિયો લાવ્યું છે 'જિઓ ક્રિકેટ પ્લે અલૉન્ગ'. આ દુનિયાની સૌથી મોટી લાઇવ મોબાઇલ ગેમે છે, જેમાં ભાગલેનારને કરોડો જીતવાનો મોકો મળશે, સાથે દર્શક પોતાના તરફથી પહેલા શૉ -'જિઓ ધન ધના ધન લાઇવ'નો લ્હાવો લઇ શકશે, એટલે ક્રિકેટમાં કૉમેડીનો તડકો લગાવીનો કસ્ટમર્સ માટે ડબલ મજાનો મોકો આપવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -