Tasnim Mir: ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે ઇતિહાસ રચી દીધો છે. 16 વર્ષની તસનીમ જૂનિયર બેડમિન્ટનમાં દુનિયાની નંબર 1 ખેલાડી બની ગઇ છે. તસનીમ ગયા વર્ષના શાનદાર પ્રદર્શનના કારણે નંબર 1 રેન્કિંગ સુધી પહોંચી ગઇ છે. તે આવુ કારનામુ કરનારી દેશની પહેલી ખેલાડી છે. પીવી સિન્ધુ, સાયના નેહવાલ જેવી દિગ્ગજ ખેલાડી પણ ક્યારેય જૂનિયર લેવલ પર નંબર 1 નથી બની શકી. 


તસનીમે ન્યૂઝ એજન્સી પીટીઆઇને કહ્યું કે, હું આ ન હતી કરી શકતી આની મને આશા હતી. મને લાગ્યુ કે હું નંબર વન નહીં બની શકુ કેમ કે ટૂર્નામેન્ટ COVID-19થી પ્રભાવિત રહી હતી. પરંતુ મે બુલ્ગરિયા, ફ્રાન્સ અને બેલ્જિયમમાં ત્રણ ઇવેન્ટ જીતી. એટલે હું હકીકતમાં ઉત્સાહિત અને ખુશ છું કે છેવટે હું દુનિયાની નંબર વન બની ગઇ. આ મારા માટે બહુજ સારી ક્ષણ છે.




આ પણ વાંચો........ 


Coronavirus Cases Today: કોરોના બેકાબૂ બન્યો, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 47 હજારથી વધુ કેસ નોંધાયા, 5488 લોકો ઓમિક્રોનથી સંક્રમિત


Electric Vs Petrol Scooter: કયું સ્કૂટર સારું છે ઇલેક્ટ્રિક કે પેટ્રોલ ? જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા


એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી


Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો


KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સૂવર્ણ તક, 15 જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી, જાણો વિગતે


Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય