કુલદીપના બૉલ પર કેચ છોડ્યા બાદ તરતજ હનુમાને થવું પડ્યુ મેદાનની બહાર, જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jan 2019 01:17 PM (IST)
1
મીડઓન પર ફિલ્ડિંગ કરતાં હનુમા વિહારીએ આ આસાન કેચ છોડી દીધો, કેચ કરવાના ચક્કરમાં હનુમાના ખંભા પર પ્રેશર આવી ગયુ જેના કારણે તેને મેદાન પરથી બહાર જવું પડ્યુ હતું.
2
મેચની 93મી ઓવરમાં ભારતીય સ્પીનર કુલદીપ યાદવ બૉલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન બેટિંગ કરી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી જોશ હેઝલવુડે એક ઉંચો શૉટ ફટકાર્યો.
3
મીડઓન પર ફિલ્ડિંગ કરતાં હનુમા વિહારીએ આ આસાન કેચ છોડી દીધો, કેચ કરવાના ચક્કરમાં હનુમાના ખંભા પર પ્રેશર આવી ગયુ જેના કારણે તેને મેદાન પરથી બહાર જવું પડ્યુ હતું.
4
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ હાલ મજબૂત પકડ બનાવી લીધી છે. ચોથા દિવસની રમતમાં એક અનિચ્છનીય ઘટના બની. યુવા બેટ્સમેન હનુમા વિહારીએ આસાન કેચ છોડી દીધો, ત્યારબાદ તેને મેદાન પરથી બહાર જતુ રહેવું પડ્યું હતું.