✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈંડિયાનો આ ઓલરાઉન્ડર નહીં રમે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Nov 2017 06:30 PM (IST)
1

નવી દિલ્લી: ટીમ ઈંડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને શ્રીલંકા સામે 16 નવેમ્બરેથી શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. પંડ્યાને આ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પણ બીસીસીઆઈએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે પંડ્યાને શ્રીલંકા સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.

2

પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક મેચની અંતિમ ઓવરમાં કોલિન ગ્રેડહોમનો શોટ પકડવા જતા હાથમાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે.

3

પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઈંડિયા આ પ્રકારે છે. – વિરાટ કોહલી(સુકાની), લોકેશ રાહુલ, મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે(ઉપ કેપ્ટન), રાહિત શર્મા, રિદ્ધીમાન સાહા(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર અને ઈશાંત શર્મા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈંડિયાનો આ ઓલરાઉન્ડર નહીં રમે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.