હાર્દિક પંડ્યાની બ્યુટીફુલ ગર્લ સાથેની તસવીર થઈ વાયરલ ચાહકોએ પૂછ્યા શું સવાલ? જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, આ પહેલા હાર્દિક પંડ્યાનું નામ બોલીવુડની એક્ટ્રેસના કારણે ચર્ચામાં આવ્યું હતું. આમ તો હાર્દિક પંડ્યાની એક ગર્લફ્રેન્ડ પણ છે. પાંડ્યા કોલકાતની 22 વર્ષીય ફેમસ મોડલ લીશા શર્માને છેલ્લા ઘણાં વર્ષોથી ડેટ કરે છે. 5 ફુટ 10 ઇંચ હાઈટવાળી લીશા જમશેદપુરની રહેવાસી છે. તેણે અનેક બ્રાન્ડ્સ માટે મોડલિંગ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે, મેન ઓફ ધ સીરીઝ હાર્દિક પાંડ્યા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 4-1થી જીતેલ સીરીજમાં ટીમ માટે સૌથી મોટી ઉપલબ્ધ તરીકે ઉભરીને આવ્યા છે. કોહલીએ આ સીરીઝ બાદ હાર્દિકના ખૂબ વખાણ કર્યા હતા.
જણાવીએ કે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ શાનદાર પરફોર્મન્સના કારણે હાર્દિક પાંડ્યાને પ્રેલયર ઓફ ધ સીરીઝ બનાવવામાં આવ્યા હતા. તેણે 5 મેચમાં 222 રન અને 6 વિકેટ ઝડપી હતી.
આ તસવીરની નીચે પાંડ્યાના ફેન્સે આ મિસ્ટ્રી ગર્લ વિશે પણ પૂછી રહ્યા છે. ફેન્સે સવાલ કર્યાછે કે, ‘કોણ છે, ભાભી છે શું’ આ એકાઉન્ટ પર ટીએનએનજવાળા પાંડ્યાની તસવીર ટીએનએજ ગર્લની સાથે શેર કરવામાં આવી હતી, જેનો ચહેરો હાલમાં જ શેર કરવામાં આવેલી તસવીર સાથે મેળ ખાય છે. બની શકે કે આ હાર્દિક પંડ્યાના બાળપણની મિત્ર હોય.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા ખૂબ જ ઝડપથી સફળતાની સીડીઓ ચડી રહ્યો છે. હવે તે એક યુવતીને કારણે ચર્ચામાં છે. જણાવીએ કે, hardikpandya_official ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર અપલોડ કરવામાં આવી છે. આ તસવીરમાં હાર્દિક એક યુવતીની સાથે જોવા મળે છે. જોકે હજુ સુધી આ મિસ્ટ્રી ગર્લ વિશે કોઈ જાણકારી મળી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -