✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર થર્ડ અમ્પાયરે આ ક્રિકેટરને આઉટ આપ્યો હતો, જાણો કોણ છે આ ખેલાડી.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jul 2017 12:58 PM (IST)
1

સચિન સામે મેકમિલન બોલિંગ કરી રહ્યા હતા. ત્યારે સચિન સિંગલ રન લેવાની કોશિશ કરતા શાસ્ત્રીએ પાછા મોકલતા એન્ડ્રયુ હડસને રન આઉટ કરતા લેગ અમ્પાયર સાયરલ મિચલીએ ત્રીજા અમ્પાયરની સલાહ લીધી હતી. કાર્લ લીબેનબર્ગે સચિનની રિપ્લે જોતા સચિન ક્રિઝ પર પહોચ્યો નહતો ત્યારે સચિનને 11 રનના સ્કોર પર આઉટ આપ્યો હતો. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં દ.આફ્રિકા 1-0થી જીત્યુ હતું.

2

આ બનાવ 14 નવેમ્બર 1992માં બન્યો હતો જ્યારે દક્ષિણ આફ્રિકા સામે ભારત ટેસ્ટ સિરીઝ રમવા દક્ષિણ આફ્રિકા ગયુ હતું. સિરીઝની પ્રથમ ટેસ્ટ ડરબનમાં રમાઈ હતી. ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ 254 રનમાં ઑલ આઉટ થઇ ગઈ હતી. કપિલદેવે આ મેચમાં ત્રણ વિકેટ લીધી હતી. ભારતની નબળી શરૂઆત થતા મેચમાં બીજા દિવસે તેંડુલકર અને રવિ શાસ્ત્રી મેદાન પર હતા ત્યારે 16 રનની ભાગીદારી કરી હતી.

3

ક્રિકેટમાં આમ તો ખેલાડી અનેક રીતે આઉટ થઈ શકે છે. પરંતુ મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના નામે આઉટ થવાનો એક અનોખો રેકોર્ડ છે. જે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે સચિન પહેલો એવો ક્રિકેટર છે જેને થર્ડ અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યો હોય. જી હા.. આ પહેલીવાર હતું જ્યારે ક્રિકેટમાં આવી ટેકનોલાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર થર્ડ અમ્પાયરે આ ક્રિકેટરને આઉટ આપ્યો હતો, જાણો કોણ છે આ ખેલાડી.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.