✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ICC ટેસ્ટ રેન્કિંગઃ ટીમ ઈન્ડિયા ટોપ પર, જાણો કેટલા છે પોઇન્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2018 06:34 PM (IST)
1

આયરલેન્ડ 11થી 15 મે દરમિયાન ડબ્લિનમાં પાકિસ્તાન સામે, જ્યારે અફઘાનિસ્તાન 14થી 18 જૂન દરમિયાન બેંગલુરુમાં ભારત સામે ડેબ્યૂ ટેસ્ટ મેચ રમશે.

2

અફઘાનિસ્તાન અને આયરલેન્ડને પણ ટેસ્ટ રમવાની મંજૂરી મળી ગઈ છે અને તેઓ પણ પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ આ યાદીમાં સ્થાન બનાવી લેશે.

3

ઓસ્ટ્રેલિયા 106 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત ન્યૂઝિલેન્ડ 102 પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર છે. ઇંગ્લેન્ડ એક પોઈન્ટના વધારા સાથે પાંચમાં નંબર પર છે.

4

હાલ ભારતના કુલ 125 પોઇન્ટ છે, જ્યારે સાઉથ આફ્રિકાના 112 પોઇન્ટ છે. તેમ છતાં આફ્રિકન ટીમ અન્ય ટીમોથી આગળ છે.

5

નવી દિલ્હીઃ ભારતે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન જાળવી રાખવાની સાથે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની સરખામણીએ વધારે પોઈન્ટ મેળવી મજબૂત સ્થાન કરી દીધું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ICC ટેસ્ટ રેન્કિંગઃ ટીમ ઈન્ડિયા ટોપ પર, જાણો કેટલા છે પોઇન્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.