એશિયન ચેમ્પ્યિન ટ્રૉફી હૉકીઃ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટાઇટલ જંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Oct 2018 01:02 PM (IST)
1
આજની એશિયન ચેમ્પિયન ટ્રૉફીની આજની ફાઇનલ મેચમાં ફેન્સની નજર જાપાન સામે શાનદાર પ્રદર્શન કરનારા ગુરજંત, દિલપ્રીત સહિતના ખેલાડીઓ ઉપર રહેશે.
2
3
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 2011 અને 2016માં ભારત ફાઇનલમાં પાકિસ્તાની ટીમ સામે ટકરાઇ ચૂક્યુ છે, આ બન્ને વાર ભારતે પાકિસ્તાનને પછાડીને ટાઇટલ પર કબજો જમાવ્યો હતો.
4
જ્યારે બીજીબાજુ શનિવારે પાકિસ્તાનની હૉકી ટીમે મલેશિયાને શૂટઆઉટમાં 3-1થી માત આપીને ફાઇનલની ટિકીટ મેળવી લીધી હતી. આજની હૉકી મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 10.40 વાગે શરૂ થશે.
5
નવી દિલ્હીઃ આજે ભારત અને પાકિસ્તાનની ટીમો એશિયન ચેમ્પિયન ટ્રૉફી માટે આમનેસામને ટકરાશે. ભારત જાપાનને 3-2થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ટાઇટલ માટે પાકિસ્તાન સામે આજે ખિતાબી ટક્કર થશે.
6