નવી દિલ્હીઃ હવે ટીમ ઈન્ડિયા ઓગષ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જશે. જ્યાં ત્રણ વન ડે, ત્રણ ટી20 અને ટેસ્ટ શ્રેણી રમશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે શુક્રવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે.
ભારતીય સમય પ્રમાણે T20 રાત્રે 8 કલાકથી શરૂ થશે. જ્યારે વન ડે સાંજે 7 કલાકથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ સાંજે 7 વાગ્યે અને બીજી ટેસ્ટ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.
ભારતનો વિન્ડિઝ પ્રવાસ
તારીખ મેચ સ્થળ સમય
3 ઓગષ્ટ પ્રથમ T20 લાઉડરહિલ રાત્રે 8થી
4 ઓગષ્ટ બીજી T20 લાઉડરહિલ રાત્રે 8થી
6 ઓગષ્ટ ત્રીજી T20 ગયાના રાત્રે 8થી
8 ઓગષ્ટ પ્રથમ વન ડે ગયાના સાંજે 7થી
11 ઓગષ્ટ બીજી વન ડે ટ્રીનીદાદ સાંજે 7થી
14 ઓગષ્ટ ત્રીજી વન ડે ટ્રીનીદાદ સાંજે 7થી
22-26 ઓગષ્ટ પ્રથમ ટેસ્ટ એન્ટીગા સાંજે 7થી
30 ઓગ.થી 3 સપ્ટે. બીજી ટેસ્ટ જમૈકા રાત્રે 8થી
આવો છે ભારતનો વિન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ
abpasmita.in
Updated at:
18 Jul 2019 07:10 AM (IST)
ભારતીય સમય પ્રમાણે T20 રાત્રે 8 કલાકથી શરૂ થશે. જ્યારે વન ડે સાંજે 7 કલાકથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ સાંજે 7 વાગ્યે અને બીજી ટેસ્ટ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -