ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસનો આ છે સમગ્ર શેડ્યુલ
ભારત-ઓસ્ટ્રેલિયા વડને સીરીઝઃ પ્રથમ વનડે - 12 જાન્યુઆરી - સિડની - સવારે 8.50, બીજો વનડે - 15 જાન્યુઆરી - એડિલેડ - સવારે 9.50, ત્રીજો વનડે - 18 જાન્યુઆરી - મેલબોર્ન - સવારે 8.50
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કરોડો ક્રિકેટ ફેન્સને એક વખત ફરિ વર્ષના અંતે શાનદાર અને રોમાંચક ક્રિેટ સીરીઝનો આનંદ માણવા મળશે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે જ્યાં ટીમ ટી20, ટેસ્ટ અને વનડે સીરીઝ રમશે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરીઝમાં વિરામ લીધા બાદ કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ટીમમાં પરત ફરશે.
ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરિઝમાં વિજય મેળવ્યો હતો. જેમાં રોહિત શર્માએ સુકાની પદ સંભાળ્યું હતું. પરંતુ હવે ભારતીય ટીમની ખરી કસોટી શરૂ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત એક પણ મેચ જીત્યું નથી. જોવાનું એ રહે છે કે, સમગ્ર ટુર્નામેન્ટમાં ભારત કેટલી મેક જીતે છે.
ભારત-ઓસ્ટ્રેલિયા ટી20 સીરીઝઃ પ્રથમ ટી20 મેચ - 21 નવેમ્બર (બુધવાર) - બ્રિસ્બેન - બપોરે 1.20 વાગ્યે, બીજી ટી20 મેચ - 23 નવેમ્બર (શુક્રવાર) - મેલબોર્ન - બપોરે 2.20વાગ્યે, ત્રીજી ટી20 મેચ - 25 નવેમ્બર (રવિવાર) - સિડની - બપોરે 2.20વાગ્યે
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝઃ પ્રથમ ટેસ્ટ - 6થી 10 ડિસેમ્બર - એડિલેડ - સવારે 6-30 કલાકથી, બીજી ટેસ્ટ - 14થી 18 ડિસેમ્બર -વાગ્યે - સવારે 7-50 વાગ્યાથી, ત્રીજો ટેસ્ટ - 26થી 30 ડિસેમ્બર - મેલબોર્ન - સવારે 6 વાગ્યાથી, ચોથો ટેસ્ટ - 3થી 7 જાન્યુઆરી - સિડની - સવારે 6 વાગ્યાથી
- - - - - - - - - Advertisement - - - - - - - - -