શ્રેણીની બીજી મેચ મંગળવારે આજે નાગપુરમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.00 કલાકે ટોસ થશે અને 1.30 કલાકથી મેચ શરૂ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ 1 પરથી થશે. જ્યારે હિન્દી કોમેન્ટ્રી સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પરથી પ્રસારિત થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર પરથી જોઈ શકાશે.
આ મેદાન ઉપર કાંગારુ ટીમ ભારત સામે ત્રણ મેચ રમ્યું છે અને ત્રણેયમાં પરાજય થયો છે. આ જ કારણે વિરાટ સેનાની શ્રેણીમાં લીડ 2-0 થવાની સંભાવના છે. નાગપુરમાં ઓસ્ટ્રેલિયાનો 2009માં 99 રને, 2013માં 6 વિકેટે અને 2017માં 7 વિકેટે પરાજય થયો હતો.
વાંચોઃ વર્લ્ડકપમાં કોહલીના સ્થાને ધોનીને કેપ્ટનશિપ સોંપવી જોઈએ, જાણો ક્યા દિગ્ગજ ખેલાડીએ કહ્યું આમ
વાંચોઃ 2019 પછી પણ હું જ છું ચિંતા ન કરતાં, ઉમિયા માતાના મંદિરના ભૂમિપૂજન બાદ મોદીનું સંબોધન
ચૂન ચૂનકર હિસાબ કરને કી મેરી ફિતરત હૈઃ અમદાવાદમાં PM મોદીનું નિવેદન
PM મોદીએ અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી, જુઓ વીડિયો