કોહલી ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ ઉપરાંત તેણે કેપ્ટન તરીકે 20મી ટેસ્ટ સદી લગાવી હતી. કેપ્ટન તરીકે 41મી સદી ફટકારી હતી.
IND v BAN: ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે કોહલીએ બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત
abpasmita.in
Updated at:
23 Nov 2019 04:16 PM (IST)
કોહલી 136 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન કોહલીએ ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. જેની સાથે જ તેણે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
NEXT
PREV
કોલકાતાઃ ટીમ ઈન્ડિયાએ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે 6 વિકેટના નુકસાન પર 308 રન બનાવી લીધા છે. કોહલી 136 રન બનાવી આઉટ થયો હતો. આ દરમિયાન કોહલીએ ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારી હતી. જેની સાથે જ તેણે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
કોહલી ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ ઉપરાંત તેણે કેપ્ટન તરીકે 20મી ટેસ્ટ સદી લગાવી હતી. કેપ્ટન તરીકે 41મી સદી ફટકારી હતી.
કોહલી ડે નાઇટ ટેસ્ટમાં સદી ફટકારનારો ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ ઉપરાંત તેણે કેપ્ટન તરીકે 20મી ટેસ્ટ સદી લગાવી હતી. કેપ્ટન તરીકે 41મી સદી ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -