નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણી બાદ ભારતે બાંગ્લાદેશ સામે ટી-20 સીરિઝ રમવાનું છે. જેમાંથી વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે. કોહલીના સ્થાને રોહિત શર્માને ટીમનું સુકાન સોંપવામાં આવી શકે છે.
વિરાટે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરિઝના અંતિમ બે મુકાબલામાંથી આરામ લીધો હતો. જે બાદ તેણે ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરિઝ, આઈપીએલ, વર્લ્ડકપ, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને દક્ષિણ આફ્રિકા સામે સતત ક્રિકેટ રમ્યો છે.
3 નવેમ્બરથી શરૂ થતી ત્રણ મેચની ટી-20 સીરિઝ માટે 24 ઓકટોબરે ભારતીય ટીમની જાહેરાત થશે. આ દિવસે જ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષની જવાબદારી પણ સંભાળી લેશે.
મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, 21 ઓક્ટોબરે વોટિંગ
ગુજરાતના કયા વિસ્તારમાં અચાનક જોવા મળ્યો વાતાવરણમાં પલટો? વરસાદ થાય તેવા એંધાણ ? જાણો વિગત
IND v SA: રોહિત શર્માએ સદી ફટકારતાં જ લગાવી રેકોર્ડની વણઝાર, જાણો વિગતે
કોહલી બાંગ્લાદેશ સામે T-20 શ્રેણીમાં નહીં રમે ? જાણો કોને મળી શકે છે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ
abpasmita.in
Updated at:
19 Oct 2019 06:41 PM (IST)
વિરાટે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરિઝના અંતિમ બે મુકાબલામાંથી આરામ લીધો હતો. જે બાદ તેણે ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરિઝ, આઈપીએલ, વર્લ્ડકપ, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અને દક્ષિણ આફ્રિકા સામે સતત ક્રિકેટ રમ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -