✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ જાહેર, કોહલીને કેપ્ટન બનાવાયો, યુવરાજ-નેહરાની વાપસી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2017 04:45 PM (IST)
ઇગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ જાહેર, કોહલીને કેપ્ટન બનાવાયો, યુવરાજ-નેહરાની વાપસી
1

આ સીરિઝની પ્રથમ વન-ડે પૂણેમાં 15 જાન્યુઆરીના રોજ રમાશે. બીજી મેચ 19 જાન્યુઆરીના રોજ કટકમાં રમાશે. 22 જાન્યુઆરીના રોજ કોલકત્તામાં ત્રીજી મેચ રમાશે. તે સિવાય પ્રથમ ટી-20 મેચ કાનપુર ખાતે 26, જાન્યુઆરીના રોજ રમાશે. 29,જાન્યુઆરીના રોજ બીજી તો 1,ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટી-20 મેચ રમાશે.

2

ઇગ્લેન્ડ સામેની વન-ડે સીરીઝમાં યુવરાજસિંહ અને સુરેશ રૈનાની વાપસી થઇ છે. જ્યારે ટી-20 મેચમાં રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના ફાસ્ટ બોલર આશિષ નહેરાનો ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે.

3

મુંબઇઃ ઇગ્લેન્ડ વિરુદ્ધ વન-ડે અને ટી-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ધોની દ્ધારા કેપ્ટન પદ છોડ્યા બાદ વિરાટ કોહલીને બંન્ને ફોર્મેટ માટે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઇગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમ જાહેર, કોહલીને કેપ્ટન બનાવાયો, યુવરાજ-નેહરાની વાપસી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.