✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી, ક્યાંથી ને ક્યારે જોઇ શકાશે લાઇવ વનડે મેચો, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jan 2019 12:35 PM (IST)
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી, ક્યાંથી ને ક્યારે જોઇ શકાશે લાઇવ વનડે મેચો, જાણો વિગતે
1

નોંધનીય છે કે, ભારતીય ટીમ વનડે સીરીઝ બાદ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમવાની છે.

2

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીરીઝની અંતિમ પાંચમી વનડે મેચ, 3જી ફેબ્રુઆરી, વેલિંગ્ટનમાં સવારે 7.30 કલાકે રમાશે.

3

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે મેચ, 31 જાન્યુઆરી, હેમિલ્ટનમાં સવારે 7.30 વાગે રમાશે.

4

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ, 28 જાન્યુઆરી, માઉન્ટ માનગુનઇમાં સવારે 7.30 વાગે રમાશે.

5

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ, 26 જાન્યુઆરી, માઉન્ટ માનગુનઇમાં સવારે 7.30 વાગે રમાશે.

6

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી વનડે મેચ, 23 જાન્યુઆરી, સવારે 7.30 વાગે નેપિયર ગ્રાઉન્ડમાં રમાશે

7

નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી જ્યાં ઓસ્ટ્રેલિયાને વનડે સીરીઝમાં 2-1થી માત આપી હતી. હવે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચી છે. અહીં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટી20 સીરીઝ રમવાની છે.

8

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બન્ને સીરીઝની મેચો જોવા તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જઇ શકો છો. જો લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગતા હોય તો હૉટસ્ટાર પર જઇ શકો છો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી, ક્યાંથી ને ક્યારે જોઇ શકાશે લાઇવ વનડે મેચો, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.