INDvNZ: ટીમ ઈન્ડિયાના ટોપ સ્કોરરનું નામ જાણીને ચોંકી જશો, 1998 બાદ પ્રથમ વખત થયું આમ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jan 2019 10:50 AM (IST)
1
આ પહેલા 1998માં 10માં નંબરનો બેટ્સમેને ભારત તરફથી સર્વાધિક સ્કોર બનાવ્યો હતો. ટોરન્ટોમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયા 180 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ મેચમાં 10 ક્રમે બેટિંગમાં ઉતરેલા જવાગલ શ્રીનાથે 43 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વન ડેમાં 1998 બાદ ભારત તરફથી આજે પ્રથમ વખત 10માં નંબરનો બેટ્સમેન ભારતીય ઈનિંગનો ટોપ સ્કોરર રહ્યો હતો.
3
હેમિલ્ટનઃ ચોથી વન ડેમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 30.5 ઓવરમાં 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના ચાર બેટ્સમેનો જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. ટીમ ઈન્ડિયા વતી 10 ક્રમે બેટિંગમાં આવેલા યુઝવેન્દ્ર ચહલે સર્વાધિક અણનમ 18 રન બનાવ્યા હતા. જે તેના વન ડે કરિયરનો પણ શ્રેષ્ઠ સ્કોર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -