ભારતના વર્લ્ડકપ અભિયાનનો અંત, સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 18 રનથી શરમજનક રીતે હરાવ્યું, જાડેજાની 77 રનની આક્રમક ઈનિંગ એળે ગઈ

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલમાં કિવી ટીમે ભારતીય ટીમને 50 ઓવરમાં 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Jul 2019 08:40 PM
વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઈનલમાં ન્યૂઝિલેન્ડે જીતવા આપેલા 240 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ જતાં કિવી ટીમનો 18 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી જાડેજાએ આક્રમક 77 રનની ઈનિંગ રમી હતી. ધોનીએ 50 રનનું યોગદાન આપ્યું હતું. ધોની-જાડેજાએ 115 રનની ભાગીદારી કરી હતી. ભારતે 29 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જ હાર નક્કી થઈ ગઈ હતી. પરંતુ પંત (32 રન) અને પંડ્યા (32 રન)એ પાંચમી વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી ટીમને સ્થિરતા આપી હતી, પરંતુ આ બંનેએ મોટા ફટકા મારવાના પ્રયાસના વિકેટ ગુમાવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ 37 રનમાં 3, મિચેલ સેન્ટનરે 24 રનમાં 2 અને બોલ્ટે 42 રનમાં 2 વિકેટ લીધી હતી.

48.3 ઓવર ધોની 50 રન બનાવી થયો રન આઉટ, ભારત હાર તરફ
47.5 ઓવર જાડેજા 77 રન બનાવી આઉટ, ધોની 4ર રને રમતમાં
ધોની-જાડેજાએ 7મી વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ કરી

44 ઓવરના અંતે સ્કોર 178/6, જાડેજા 59 અને ધોની 30 રને રમતમાં

41.4 ઓવર જાડેજાએ 39 બોલમાં ફિફ્ટી પુરી કરી, ધોની 28 રને રમતમાં, સ્કોર 166/6
40 ઓવરના અંતે ભારતનો સ્કોર 150/6, ધોની 39 રને અને જાડેજા 24 રને રમતમાં
જાડેજાએ સિક્સ મારી, ભારતના 100 રન પૂરા, 33 ઓવરના અંતે ભારતનો સ્કોર 106/6, ધોની 14 રને અને જાડેજા 9 રને રમતમાં

30.3 ઓવર પંડ્યા 32 રન બનાવી સેન્ટનરનો શિકાર બન્યો, ધોની 10 રને રમતમાં, સ્કોર 92/6
29 ઓવરના અંતે ભારતનો સ્કોર 85/5, પંડ્યા 30 અને ધોની 5 રને રમતમાં
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 32 રને સેન્ટનરનો શિકાર બન્યો હતો. પંત મોટો શોર્ટ મારવાના ચક્કરમાં આઉટ થયો હતો.
ભારતીય ટીમ 20 ઓવરના અંતે 4 વિકેટે 70 રન. ઋષભ પંત 31 (48) અને હાર્દિક પંડ્યા 22 (30) રને રમતમાં

એક પછી એક વિકેટો પડતાં કિવી બૉલરો ફોર્મમાં આવી ગયા

હાર્દિક અને પંતે સંભાળી ટીમ ઇન્ડિયા, 17 ઓવરમાં ભારતે પુરા કર્યા પોતાના 50 રન
ભારતના 16 ઓવરમાં 4 વિકેટે 47 રન. ઋષભ પંત 23 રન (35) અને હાર્દિક પંડ્યા 10 રને (20) રમતમાં
હાર્દિક પંડ્યા અને ઋષભ પંતની જોડી ક્રિઝ પર છે, હાલમાં ભારતીય ટીમને એક મોટી પાર્ટનરશીપની જરૂર છે. 15 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 43/4 છે

ભારતને ચોથો ઝટકો, મેટ હેનરીએ દિનેશ કાર્તિકને 6 રને નિશામના હાથમાં ઝીલાવી દીધો. 10 ઓવરના અંતે 24/4, પંત 12 રને રમતમાં
5 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટે 6 રન છે, દિનેશ કાર્તિક અને ઋષભ પંત ક્રિેઝ પર
આજની મેચ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને સિંગલ ડિજિટમાં આઉટ થયું હોય તેવું છેલ્લે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં માં બન્યું હતું.
ભારતની શરૂઆત એકદમ ખરાબ, પહેલા રોહિત શર્મા, પછી વિરાટ કોહલી અને પછી કેએલ રાહુલ પેવેલિયન ભેગા થઇ ગયા છે. રાહુલને 1 રને (7) મેટ હેનરીએ ટૉલ લાથમના હાથમાં ઝીલાવી દીધો

ટ્રેન્ટ બૉલ્ટના બૉલ પર વિરાટ કોહલી એલબીડબલ્યૂ આઉટ. કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ, ભારતની શરૂઆત એકદમ ખરાબ

હેનરીએ પોતાની પહેલી જ ઓવરમાં ટીમ ઇન્ડિયાનો મોટો ઝટકો આપ્યો. તેને રોહિત શર્માને 1 રનના અંગત સ્કૉરે વિકેટકીપરના હાથમાં ઝીલાવી દીધો.

240 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ એક ઓવર બાદ 2 બનાવી લીધા છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ ક્રિઝ પર છે
વર્લ્ડકપ 2019ની પહેલી સેમિ ફાઇનલમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 239 રન બનાવ્યા છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ મળ્યો છે.

48.5 ઓવરમાં ભુવનેશ્વર કુમારે મેટ હેનરીને 1 રને વિરાટ કોહલીના હાથમાં ઝીલાવી દીધો. ન્યૂઝીલેન્ડ સ્કૉર 49 ઓવરમાં 8 વિકેટના નુકશાને 232 રન
ટેલર બાદ લાથમ આઉટ, ભુવનેશ્વર કુમારની બૉલિંગમાં પહેલા બૉલ પર રવિન્દ્ર જાડેજાએ લાથમ 10 (11) ને કેચ આઉટ કર્યો
રવિન્દ્ર જાડેજાએ રૉસ ટેલર 74 રને (90) રનઆઉટ કર્યો. કિવી ટીમનો સ્કૉર 48 ઓવરમાં 225/6
46.1થી અધુરુ મેચ શરૂ, 47 ઓવર બાદ ન્યૂઝીલેન્ડનો સ્કૉર 217/5 છે, લાથમ 6 રને અને ટેલર 70 રને રમતમાં છે
ગઇકાલે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમ 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા, ત્યારે વરસાદ વિઘ્ન બન્યો અને મેચ અટકાવવી પડી હતી. બાદમાં મેચ શરૂ થઇ શકી ન હતી. આઇસીસીએ આજે રિઝર્વ ડે રાખ્યો છે. આજે વરસાદના કારણે 46.1 ઓવરે અધુરુ રહેલી મેચ શરૂ કરવામાં આવી છે.

ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમસન (કેપ્ટન), રૉસ ટેલર, ટૉમ લાથમ, જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર, લૂકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ટ્રેન્ટ બૉલ્ટ.
વર્લ્ડકપ 2019, ગઇકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઇનલમાં વરસાદ પડતાં મેચ અટકાવી પડી હતી. અધુરુ મેચ આજ ફરીથી શરૂ થઇ ગઇ છે.

બ્રેકગ્રાઉન્ડ

આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલમાં કિવી ટીમે ભારતીય ટીમને 50 ઓવરમાં 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.