✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

U19 WC INDvsPAK LIVE: ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, 203 રને ભારતની ભવ્ય જીત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2018 07:19 AM (IST)
1

ભારતીય બોલરો પાકિસ્તાનના બેટ્સમેનનો પર તૂટી પડ્યા હતા. શરૂઆતમાં ઈશાન પોવેલે પાકિસ્તાનના બેટ્સમેનોને ઝટકો આપ્યો ત્યાર બાદ શિવા સિંહ, રિયાની સ્પિન જોડીએ પાકિસ્તાનની કમર તોડી દીધી.

2

જ્યારે 18મી ઓવરમાં પાકિસ્તાનની પાંચમી વિકેટ પડી હતી, સ્પિનરે મોહમ્મદ તાહને આઉટ કર્યો હતો. 19મી ઓવરમાં વિકેટકીપ રોહેલ આઉટ થયો હતો, રિયાને શુભમના હાથે તેને કેચ આઉટ કર્યો હતો. 21મી ઓવરમાં ભારતે પાકિસ્તાનને 7મો ઝટકો આપ્યો હતો. રિયાને હસન ખાનને આઉટ કર્યો હતો. જ્યારે 25મી ઓવરમાં પાકિસ્તાનની 8મી વિકેટ પડી હતી. શિવાએ શાહીન આફ્રીદીને પોતાના બોલ પર જ કેચઆઉટ કર્યો હતો.

3

ટાર્ગેટનો સામનો કરતાં પાકિસ્તાને 69 રન પર ઓલઆઉટ થઈ ગયું. 273 રનનો પીછો કરતાં પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. ભારતીય ફાસ્ટ બોલર ઇશાન પોવલે પાકિસ્તાનને શરૂઆતમાં 4 ઝટકા આપ્યા. તેણે ચોથી ઓવરમાં જ પાકને પ્રથમ ઝટકો આપ્યો, ત્યાર બાદ છટ્ઠી, આઠમી અને 12મી ઓવરમાં પાકિસ્તાનની વિકેટ લીધી. તેણે ઇમરાન શાહ, મોહમ્મદ, જૈદ, અલી જરયૈબ, અમ્માદ આલમને આઉટ કર્યા છે.

4

ક્રાઈસ્ટચર્ચઃ અંડર 19 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ભારતને પાકિસ્તાનને ધૂળ ચટીડી દીધી છે. ભારતનો સેમીફાઈનલમાં શાનદાર વિજય થયો છે. ક્રાઈસ્ટચર્ચમાં રમવામાં આવેલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમં 9 વિકેટ પર 272 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની સામે 273 રનનો ટાર્ગેટ રાખ્યો છે. જેની સામે પાકિસ્તાન માત્ર 69 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • U19 WC INDvsPAK LIVE: ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, 203 રને ભારતની ભવ્ય જીત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.