સૈનીએ તેના હાથ પર ત્રોફાવેલા વરુના ટેટૂ પાછળની કહાનીનો પણ ખુલાસો કર્યો અને કહ્યું, બાળપણમાં હું અને મારો ભાઈ વૂલ્ફ્સની ઘણી ફિલ્મો જોતા હતા. તેથી મને તે પસંદ છે. ઉપરાંત તે સર્કસમાં હોતા નથી અને આ વિચારીને જ મેં તેનું ટેટુ બનાવ્યું હતું.
BCCIના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં સૈનીએ સીનિયર પેસર ભુવનેશ્વર કુમારને કહ્યું, આજના દિવસની હું રાહ જોઈ રહ્યો હતો. ભારત માટે ડેબ્યૂ કરીને ખુશ છું. તેણે સળંગ બે બોલમાં બે વિકેટ લીધી પરંતુ હેટ્રિક નહોતો લઈ શક્યો. જેને લઈ તેણે કહ્યું, જ્યારે મારે હેટ્રિક બોલ ફેંકવાનો હતો ત્યારે મને લાગ્યું કે અત્યાર સુધી હું બીજાને આમ કરતો જોતો હતો પરંતુ હવે મારી સાથે થઈ રહ્યું છે.
ગુજરાતમાં હજુ કેટલા દિવસ છે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ
INDvWI: T20 ઈન્ટરનેશનલમાં ભારતીય બોલરોએ માત્ર ત્રીજીવાર કર્યું આ કારનામું, જાણો વિગત
INDvWI: નવદીપ સૈનીએ ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત