Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
MS Dhoniની કેપ્ટનસીમાં ટીમ ઇન્ડિયાએ જીત્યા છે આ મોટા ખિતાબ
ધોનીની કેપ્ટનસીમાં જ ટીમ ઇન્ડિયાએ 2013માં રમવામાં આવેલ ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ વખત ટેસ્ટ મેચમાં નંબર 1 ટીમનું સ્થાન મેળવ્યું.
ધોનીની કેપ્ટનસીમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે સૌથી ઐતિહાસિક પળ ત્યારે આવી જ્યારે 2011માં ભારતની જમીન પર રમવામાં આવેલ વિશ્વ કપ પોતાના નામે કર્યો.
60 ટેસ્ટ, 194 વનડે અને 70 ટી20માં ભારત માટે કેપ્ટનસી કરનાર ધોનીએ 2007માં કેપ્ટન બનતા જ ભારતીય ટીમને ટી20નો ખિતાબ અપાવ્યો હતો.
ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ દોનીએ વડને અને ટી-20ની કેપ્ટનસી છોડવાની જાહેરાત કરી છે. ધોની 2007માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કમાન સંભાળી હતી. ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વ કપ, ટી20 વિશ્વ કપ અને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન જેવા ખિતાબ મેળવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -