ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ત્રણ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે.
ભારતીય ટીમ-ટેસ્ટ સીરીઝ માટે...
વિરાટ કોહલી (કેપ્ટન), અંજિક્યે રહાણે (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધીમન સહા (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ.
ભારતીય ટેસ્ટ ટીમનુ શિડ્યૂલ...
પહેલી ટેસ્ટઃ- 22-26 ઓગસ્ટ, સાંજે 7:00 વાગે, એન્ટિગુઆ
બીજી ટેસ્ટઃ- 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર, રાત્રે 8:00 વાગે, જમૈકા