INDvsENG મેચમાં રાષ્ટ્રગાન દરમિયાન ચ્યુંઈગમ ચાવતા પરવેઝ રસૂલ પર ફડક્યા લોકો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jan 2017 06:54 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
ગૌરવે લખ્યું, શું કોઈએ ધ્યાન આપ્યું કે જ્યારે રાષ્ટ્રગાન ચાલતું હતું ત્યારે પરવેઝ રસૂલ ચ્યુંઇગમ ચાવતા હતા.
11
ટી-20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં જોડાયેલ કાશ્મીરના પરવેઝ રસૂલ ક્રિકેટ ફેન્સના નિશાના પર આવી ગયા છે. પ્રથમ મેચમાં જ રાષ્ટ્રગાન દરમિયાન પરવેઝની એક ખરાબ આદતે તેને મુશ્કેલીમાં મુકી દીધા છે. થયું એવું કે રાષ્ટ્રગાન દરમિયાન પરવેઝ ચ્યુંઈગમ ચાવતા હતા તેની આ આદત કેમેરામાં કેદ થઈ ગઈ. ગણતંત્ર દિવસના દિવસે આમકરવાથી ફેન્સ વધારે ગુસ્સે ભરાયા હતા અને ટ્વિટર પર ખૂબ કોમેન્ટ્સ કરી હતી. એક ફેને લખ્યું, શું ચ્યુંઈંગમ ચાવવી રાષ્ટ્રગાન કરતાં પણ વધારે જરૂરી હતું? આગળ વાંચો પરવેઝ રસૂલ પર ફેન્સે કેવી કેવી કરી કોમેન્ટ્સ..