આ પહેલા ભારતીય ટીમે બે વખત સ્પેનને હરાવ્યું હતું અને હવે બેલ્જિયમ પ્રવાસ દરમિયાન પાંચ મેચની સીરિઝમાં 5-0થી જીત હાંસલ કરી હતી. ભારતે પોતાની પ્રથમ મેચમાં યજમાન ટીમ બેલ્જિયમને 2-0થી હરાવ્યું, સ્પેનને સતત બે મેચોમાં 6-1 થી અને 5-1 થી જ્યારે તેના બાદ બેલ્જિયમને 2-1 અને 5-1 થી હરાવ્યું હતું.
હૉકી: ભારતે વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમને સતત ત્રીજી વખત હરાવ્યું
abpasmita.in
Updated at:
03 Oct 2019 08:52 PM (IST)
ભારતીય હૉકી ટીમે બેલ્જિયમ પ્રવાસ દરમિયાન યજમાન ટીમ અને યુરોપિયન ચેમ્પિયન ટીમને 5-1 થી હરાવી દીધું છે.
NEXT
PREV
નવી દિલ્હી: દુનિયાની પાંચમાં નંબરની ભારતીય પુરુષ હૉકી ટીમે બેલ્જિયમ પ્રવાસ દરમિયાન પોતાનો વિજયરથ જાળવી રાખ્યો છે. ભારતીય હૉકી ટીમે ગુરુવારે યજમાન ટીમ અને વર્લ્ડ તથા યુરોપિયન ચેમ્પિયન ટીમને 5-1 થી ધૂળ ચટાડી દીધી હતી.
આ પહેલા ભારતીય ટીમે બે વખત સ્પેનને હરાવ્યું હતું અને હવે બેલ્જિયમ પ્રવાસ દરમિયાન પાંચ મેચની સીરિઝમાં 5-0થી જીત હાંસલ કરી હતી. ભારતે પોતાની પ્રથમ મેચમાં યજમાન ટીમ બેલ્જિયમને 2-0થી હરાવ્યું, સ્પેનને સતત બે મેચોમાં 6-1 થી અને 5-1 થી જ્યારે તેના બાદ બેલ્જિયમને 2-1 અને 5-1 થી હરાવ્યું હતું.
આ પહેલા ભારતીય ટીમે બે વખત સ્પેનને હરાવ્યું હતું અને હવે બેલ્જિયમ પ્રવાસ દરમિયાન પાંચ મેચની સીરિઝમાં 5-0થી જીત હાંસલ કરી હતી. ભારતે પોતાની પ્રથમ મેચમાં યજમાન ટીમ બેલ્જિયમને 2-0થી હરાવ્યું, સ્પેનને સતત બે મેચોમાં 6-1 થી અને 5-1 થી જ્યારે તેના બાદ બેલ્જિયમને 2-1 અને 5-1 થી હરાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -