ભારતીય ફૂટબોલર સુનીલ છેત્રીએ તોડ્યો મેસ્સીનો રેકોર્ડ, હવે માત્ર આ ખેલાડી જ છે આગળ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jan 2019 08:56 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્હીઃ AFC એશિયન કપ ફૂટબોલ મેચમાં ભારત તરફથી સ્ટાર ખેલાડી સુનીલ છેત્રીએ બે ગોલ કર્યા હતા. જેની સાથે તે એક મેચમાં બે ગોલ ફટકારનારો ભારતીય ફૂટબોલર બની ગયો છે. બે ગોલના કારણે સુનીલ છેત્રીના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 67 પર પહોંચી ગઈ છે. જેના કારણે હવે તે સક્રિય ફૂટબોલરોમાં બીજા નંબર પર આવી ગયો છે.
3
છેત્રીથી આગળ પોર્ટૂગલનો રોનાલ્ડો છે. જેના નામે 85 ગોલ છે.
4
ત્રીજા નંબરે લિયોનેલ મેસ્સી છે. આર્જેન્ટિના માટે તેણે અત્યાર સુધીમાં 65 ગોલ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -