બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટમાં સાહારએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો 100મોં શિકાર કર્યો હતો. આ દરમિયાન તેમણે મહમુદુલ્લાનો કેચ કરતા પોતાની ખાસ 100 વિકેટ લેવાની સદી પૂરી કરી હતી. તેમણે 89 કેચ અને 11 સ્ટંપિંગ સાથે 100 શિકાર પૂરા કર્યા છે. આ સાથે સાહાએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, પૂર્વ દિગ્ગજ સૈયદ કિરમાનીના ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.
INDvBAN: ડે-નાઈટ ટેસ્ટમાં ઋદ્ધિમાન સાહાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ધોની-કિરમાણીના ક્લબમા થયો સામેલ
abpasmita.in
Updated at:
22 Nov 2019 10:07 PM (IST)
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઐતિહાસિક ડે નાઈટ ટેસ્ટમાં વિકેટકીપર ઋદ્ધિમાન સાહાએ પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે.
NEXT
PREV
કોલકાતા: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઐતિહાસિક ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ઐતિહાસિક ટેસ્ટમાં વિકેટકીપર ઋદ્ધિમાન સાહાએ પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે.
બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટમાં સાહારએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો 100મોં શિકાર કર્યો હતો. આ દરમિયાન તેમણે મહમુદુલ્લાનો કેચ કરતા પોતાની ખાસ 100 વિકેટ લેવાની સદી પૂરી કરી હતી. તેમણે 89 કેચ અને 11 સ્ટંપિંગ સાથે 100 શિકાર પૂરા કર્યા છે. આ સાથે સાહાએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, પૂર્વ દિગ્ગજ સૈયદ કિરમાનીના ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.
બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટમાં સાહારએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો 100મોં શિકાર કર્યો હતો. આ દરમિયાન તેમણે મહમુદુલ્લાનો કેચ કરતા પોતાની ખાસ 100 વિકેટ લેવાની સદી પૂરી કરી હતી. તેમણે 89 કેચ અને 11 સ્ટંપિંગ સાથે 100 શિકાર પૂરા કર્યા છે. આ સાથે સાહાએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, પૂર્વ દિગ્ગજ સૈયદ કિરમાનીના ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -