✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીમ ઇડિંયાના કોચ પદ માટે આજે લેવાશે ઈન્ટરવ્યૂ, જાણો BCCIએ ક્યા 6 નામો કર્યો શોર્ટ લીસ્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jul 2017 10:34 AM (IST)
ટીમ ઇડિંયાના કોચ પદ માટે આજે લેવાશે ઈન્ટરવ્યૂ, જાણો BCCIએ ક્યા 6 નામો કર્યો શોર્ટ લીસ્ટ
1

ઉમેદવાર પહેલા પોતાનું પ્રેઝંટેશન રજૂ કરશે બાદમાં સમિતી તેમની સાથે સવાલ જવાબ કરશે, પૂર્વ ટીમ ઇડિયાના ડાયરેક્ટર રવિ શાસ્ત્રી રેસમાં આગળ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

2

સમિતિએ ઈન્ટવ્યૂ માટે છ નામે શાર્ટ લીસ્ટ કર્યા છે જેમાં રિચર્ડ પાયબસ,વીરેંદ્ર સહવાગ,ફિલ સિમંસ, રવિ શાસ્ત્રી ટોમ મુડી અને તારાચંદ રાજપૂતના નામનો સમાવેશ થાય છે.

3

નવી દિલ્લી: બીસીસીઆઇની સલાહકાર સમિતી આજે ટીમ ઇંડિયાના કોચ કોચ પદ માટે ઉમેદવારનું ઇંટરવ્યું કરશે.

4

મહત્વનું છે કે વેસ્ટ ઇંડીઝ સિરિઝ પહેલા અનીલ કુંબલેએ ટીમ ઇંડિયાના કોચ પદેથી રાજીનામું આપ્યું હતું,

5

સલાકાર સમિતિમાં સૌરવ ગાંગુલી, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્ણ ઉમેદવારોના ઈન્ટવ્યૂ લેશે. સચિન તેંડુલકર લંડનથી સ્કાઇપથી જોડાશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટીમ ઇડિંયાના કોચ પદ માટે આજે લેવાશે ઈન્ટરવ્યૂ, જાણો BCCIએ ક્યા 6 નામો કર્યો શોર્ટ લીસ્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.