IPL-10નો કાર્યક્રમ જાહેર: 47 દિવસમાં 10 સ્થળે રમાશે મેચ, રાજકોટમાં 5 મેચ
પ્રથમ ક્વોલિફાયર: 16 મે 2017, 20:00 કલાકે - એલિમિનેટર: 17 મે 2017, 20:00 કલાકે - બીજો ક્વોલિફાયર: 19 મે 2017, 20:00 કલાકે - ફાઈનલ: 21 મે 2017, 20:00 કલાકે
મેચ 43: RCB vs KXIP, 5 મે 2017, 20:00 કલાકે - મેચ 44: SRH vs RPS, 6 મે 2017, 16:00 કલાકે - મેચ 45: MI vs DD, 6 મે 2017, 20:00 કલાકે - મેચ 46: RCB vs KKR, 7 મે 2017, 16:00 કલાકે - મેચ 47: KXIP vs GL, 7 મે 2017, 20:00 કલાકે - મેચ 48: SRH vs MI, 8 મે 2017, 20:00 કલાકે - મેચ 49: KXIP vs KKR, 9 મે 2017, 20:00 કલાકે
મેચ 8: KXIP vs RCB, 10 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 9: RPS vs DD, 11 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 10: MM vs SRH, 12 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 11: KKR vs KXIP, 13 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 12: RCB vs MI, 14 એપ્રિલ 2017, 16:00 કલાકે - મેચ 13: GL vs RPS, 14 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 14: KKR vs SRH, 15 એપ્રિલ 2017, 16:00 કલાકે
મેચ 29: RCB vs SRH, 25 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 30: RPS vs KKR, 26 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 31: RCB vs GL, 27 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 32: KKR vs DD, 28 એપ્રિલ 2017, 16:00 કલાકે - મેચ 33: KXIP vs SRH, 28 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 34: RPS vs RCB, 29 એપ્રિલ 2017, 16:00 કલાકે - મેચ 35: Gl vs MI, 29 એપ્રિલ 2017, 20:00 કલાકે
મેચ 50: GL vs DD, 10 મે 2017, 20:00 કલાકે - મેચ 51: MI vs KXIP, 11 મે 2017, 20:00 કલાકે - મેચ 52: DD vs RPS, 12 મે 2017, 20:00 કલાકે - મેચ 53: GL vs SRH, 13 મે 2017, 16:00 કલાકે - મેચ 54: KKR vs MI, 13 મે 2017, 20:00 કલાકે - મેચ 55: RPS vs KXIP, 14 મે 2017, 16:00 કલાકે - મેચ 56: DD vs RCB, 15 મે 2017, 20:00 કલાકે
મેચ 36: KXIP vs DD, 30 એપ્રિલ 2017, 16:00 કલાકે - મેચ 37: SRH vs KKR, 30 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 38: MI vs RCB, 1 મે 2017, 16:00 કલાકે - મેચ 39: RPS vs GL, 1 મે 2017, 20:00 કલાકે - મેચ 40: DD vs SRH, 2 મે 2017, 20:00 કલાકે - મેચ 41: KKR vs RPS, 3 મે 2017, 20:00 કલાકે - મેચ 42: DD vs GL, 4 મે 2017, 20:00 કલાકે
નવી દિલ્હીઃ હાલની ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદ્રાબાદ દસમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના ઉદ્ઘાટન મેચમાં પાંચ એપ્રિલે ઉપ વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ સામે ટકરાશે. નિયમો અનુસાર ટૂર્નામેન્ટના ફાઈનલ હૈદ્રાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 21 મેના રોજ રમવામાં આવશે. ટૂર્નામેન્ટ 47 દિવસ સુધી ચાલશે અને આ મેચોનું દસ સ્થળ પર આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ અનુસાર દરેક ટીમ 14 મેચ રમશે. તેમાંથી સાત મેચ તે પોતાના ઘરઆંગણાના મેદાન પર રમશે.
આઇપીએલ 47 દિવસ ચાલશે અને 10 સ્થળોએ તેનું આયોજન કરવામાં આવ્યુ છે. કાર્યક્રમ અનુસાર દરેક ટીમ 14 મેચ રમશે, જેમાંથી સાત મેચ તે પોતાના ઘરેલુ મેદાન પર રમશે. આ સિઝનમાં 2011 બાદ પ્રથમ વખત ઇન્દોરમાં આઇપીએલ મેચોનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે ક્વોલિફાયર અને એલિમિનેટર મેચના સ્થળોની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
રાજકોટમાં ગત વર્ષની સરખામણીએ 2 મેચ ઘટાડવામાં આવી છે. રાજકોટમાં 5 મેચ રમાશે. રાજકોટ ગુજરાત લાયન્સનું હોમ ગ્રાઉન્ડ છે. 7 એપ્રિલે ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રાજકોટમાં પ્રથમ મેચ રમાશે. આગળ વાંચો IPL 2017નો સમગ્ર શેડ્યૂઅલ, તારીખ અને સમયની સાથે.
મેચ 1: SRH vs RCB, 5 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 2: RPS vs MI, 6 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 3: GL vs KKR, 7 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 4:KXIP vs RPS, 8 એપ્રિલ 2017, 16:00 કલાકે - મેચ 5: RCB vs DD, 8 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 6: SRH vs GL, 9 એપ્રિલ 2017, 16:00 કલાકે - મેચ 7: MI vs KKR, 9 એપ્રિલ 2017, 20:00 કલાકે
મેચ 22: KXIP vs MI, 20 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 23: KKR vs GL, 21 એપ્રિલ 2017, 20:00 કલાકે -મેચ 24: DD vs MI, 22 એપ્રિલ 2017, 16:00 કલાકે - મેચ 25: RPS vs SRH, 22 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 26: GL vs KXIP, 23 એપ્રિલ 2017, 16:00 કલાકે - મેચ 27: KKR vs RCB, 23 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 28: MI vs RPS, 24 એપ્રિલ 2017, 20:00 કલાકે
મેચ 15: DD vs KXIP, 15 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 16: MI vs GL, 16 એપ્રિલ 2017, 16:00 કલાકે - મેચ 17: RCB vs RPS, 16 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 18: DD vs KKR, 17 એપ્રિલ 2017, 16:00 કલાકે - મેચ 19: SRH vs KXIP, 17 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 20: GL vs RCB, 18 એપ્રિલ 2017, 20:00 કલાકે - મેચ 21: SRH vs DD, 19 એપ્રિલ 2017, 20:00 કલાકે