IPL: ઓલિમ્પિક મેડલ વિનર પી.વી. સિંધુએ કઈ ટીમ માટે કર્યું ચીયરિંગ ? જાણો વિગત
કોલકત્તા: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ શનિવારે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રી ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની ફેવરિટ આઈપીએલ ટીમને ચીયર અપ કરતી નજર આવી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકતા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતાએ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે પ્રથમ વખત નથી પણ અગાઉ પણ ગત આઈપીએલમાં પી વી સિંધુ પોતાની ઘરેલું ટીમને ચિયર અપ કરતા જોવા મળી હતી.
પીવી સિંધુ પોતાની ફેવરિટ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને ચિંયરિંગ કરવા પહોંચી હતી પરંતુ તેને નિરાશ થવું પડ્યું હતું. કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચેની રોમાંચક મેચમાં હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચ દરમિયાન પીવી સિંધુ ભારે ઉત્સાહમાં જોવા મળી હતી.અને પોતાની ટીમનો ઉત્સાહ વધારી રહી હતી.
શિખર ધવને સર્વાધિક 50 રનનું યોગદાન આપ્યું હતું
જો કે પ્રથમ વખત નથી પણ અગાઉ પણ ગત આઈપીએલમાં પી વી સિંધુ પોતાની ઘરેલું ટીમને ચિયર અપ કરતા જોવા મળી હતી.
શિખર ધવને સર્વાધિક 50 રનનું યોગદાન આપ્યું હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -